ગોધરા: શહેરના ફુલ સૈયદ સોસાયટીમાં રહેતી પરિણીતાને ઝઘડો કરીને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગોધરા મહિલા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
Godhra, Panch Mahals | Aug 31, 2025
ગોધરાના લીલેસરા રોડ પર રહેતી 42 વર્ષીય પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ મથકે સાસરિયાઓ સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતા...