ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીનો ગુનાનો ભેદ ઉકેલી રૂપિયા ૫,૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી
નેત્રંગ તાલુકાના બીલાઠા ગામની સીમમાં મોબાઇલ ટાવરમાંથી ચોરાયેલ કોમ્પોનન્ટ બોક્ષ નંગ-૦૫ તથા ચોરીમાં ઉપયોગ કરેલ વેગેનાર કાર સહીત કુલ રૂ. ૫,૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ