જાફરાબાદ: જાફરાબાદના ટીંબી ગામે શિકારની શોધમાં આવી ચડેલા બે સિંહણનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
Jafrabad, Amreli | Jul 28, 2025
હાલ સિંહ જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તાર તરફ આવી રહ્યા છે અને સિંહના ટોળા પણ ગ્રામીણ વિસ્તારમાં આવી ચડે છે ત્યારે...