ચોરાસી: સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ચોરીની બાઇક સાથે એક આરોપીને ચોક બજાર પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
Chorasi, Surat | Nov 3, 2025 સુરતના ચોક બજાર પોલીસ મથકમાં મથકમાં ઇ એફ આઇ પરથી દાખલ ચોરીની બાઈકના ગુના નો ભેદ ચોક પોલીસે ઉકેલી કાર્યો છે ચોક પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી અને તેના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલતો આરોપી એ હજુ કેટલી બાઈક ચોરી ને અંજામ આપ્યો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.