બે દિવસ પહેલા અવાણીયા ના પાટીયા પાસે થયેલ અકસ્માતમાં સારવાર દરમિયાન સરટી હોસ્પિટલ ખાતે એકનું મોત
Bhavnagar City, Bhavnagar | Dec 4, 2025
બે દિવસ પહેલા અવાણીયાના પાટીયા પાસે અતુલ રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે ભાવનગરની સર ્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વૈભવ ભાઈ નામના વ્યક્તિનું મોત નીપજયું.