ભરૂચ: ભરૂચ LCB એ દેહગામ ખાતેથી શંકાસ્પદ ડીઝલ ૩૦૦ લીટરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યો.
ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના દેહગામ ખાતેથી શંકાસ્પદ ડીઝલ લીટર ૩૦૦ સહીત કૂલ કિંમત રૂવપયા ૩૭,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ