વડોદરા પશ્ચિમ: મોંઘીદાટ બાઇક ચોરી ને તસ્કરો થયા ફરાર આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
અજાણ્યા તસ્કરોએ સોસાયટીમાં જઈ મોંઘીદાટ બાઇક ની ચોરી કરી હતી અને બાદમાં બાઇક લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા,ત્યારે તસ્કરો ની આ કરતૂત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે,