હારીજ: સરવાલ ગામના પાટીયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત બે યુવાનોને સારવાર અર્થે હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા
Harij, Patan | Jun 23, 2025
હારીજ તાલુકાના સરવાલ ગામના પાટિયા પાસે હિટએન્ડ રનની ઘટના બની. અજાણ્યા કાર ચાલકે ડમ્ફરને ટક્કર મારી. અકસ્માત સર્જી ડમ્ફર...