બોડેલી: શહેરમાં ST ડેપો ખાતે ST બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સેવા અંગે જાગૃતિ અપાઈ
Bodeli, Chhota Udepur | Aug 12, 2025
રાજ્યમાં મોટી સંખ્યામાં મહિલાઓ એસ.ટી. બસમાં કંડકટર તરીકે સેવા આપી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય ત્યારે 181 મહિલા...