વલસાડ: ધરમપુર ચોકડી નજીક કાદવમાં કન્ટેનર ફસાયુ
Valsad, Valsad | Sep 14, 2025 રવિવારના 8 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડના ધરમપુર ચોકડી નજીક પસાર થઈ રહેલ એક કન્ટેનર વરસાદી પાણીના કાદવમાં ફસાયું હતું.ઓવરટેક કરવા જતા કન્ટેનર ફસાયો હોવાનું માલુમ પડ્યું હતું ભારે જહમત બાદ પણ કન્ટેનર નીકળી ન શક્યું હતું. અગાઉ પણ આ જ પ્રકારે બે થી ત્રણ જેટલા વાહનો આ જગ્યા ઉપર ફસાઈ ચૂક્યા છે.