રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું નિરીક્ષણ કર્યું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કાલુપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિરીક્ષણ આજ રોજ સોમવારના 11 વાગે કર્યું હતું. આ પ્રોજેક્ટ રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે....