ચોરાસી: ઉધના વિસ્તારમાં કન્ટ્રાશન સાઇટ પર કામ કરતી મહિલા ના માથા પર ઈટ પર તા મહિલા નું મોત થયું.
Chorasi, Surat | Oct 8, 2025 સુરત શહેરમાં ઉધના વિસ્તારમાં આવેલા એક નવનિર્મિત બિલ્ડિંગનું કામ ચાલી રહ્યુ હતુ.જે દરમ્યાન કેટલીક મહિલા નીચે કામ કરી રહી હતી.જયા એક મહિલા ના માથા પર ઈટ પરતા મહિલા નું સારવાર દરમ્યાન મોત થયું હતું.જે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.