કપરાડા: મનાલા ખાતે આપ દ્વારા યોજાઈ જનસભા, લોકસભાના ઈન્ચાર્જ કમલેશ પટેલ સહિત અને અગ્રણીઓ હાજર રહ્યા
Kaprada, Valsad | Aug 24, 2025
181 કપરાડા વિધાનસભામાં આવતા મનાલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના...