ઓલપાડ: ઓલપાડ અને કિમ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લેતા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ
Olpad, Surat | Sep 16, 2025 ઓલપાડ અને કિમ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લેતા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ,કિમ પ્રાથમિક શાળામાં ૨૨૮ અને ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ૪૧૧ રક્તદાતાઓએ રક્તદાન કરી ૬૩૯ યુનિટ રક્ત એકત્ર કર્યું,તા.૧૭ સપ્ટે. થી ૦૨ ઓક્ટો. દરમિયાન ‘સેવા પખવાડિયા’ અંતર્ગત વિવિધ ગામોમાં રક્તદાન કેમ્પ યોજાશે.