તાલાળા: તાલાલાના ઘુસીયાગીર ગામે જાહેરમા જુગાર રમતા 7 સકુનીઓને 22,250 ના મુદામાલ સાથે LCB પોલીસે ઝડપી લીધા
ગીરસોમનાથ જીલ્લાના તાલાલા ના ઘુસીયાગીર ગામે આજરોજ 7 કલાક આસપાસ LCB પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન મળેલ ચોકકસ બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા 7 જેટલા ઇસમોને 22.250 ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરવામા આવી છે.