વિરમગામ-અમદાવાદ બાયપાસ પર નવા ઓવરબ્રિજ માટે જમીન સંપાદનને લઈ ખેડૂતોના ઉભા પાક પર ફરી વળ્યા બુલડોઝર વિરમગામ-અમદાવાદ બાયપાસ રોડ પર સોકલી ગામ પાસે નવનિર્મિત થનાર ઓવરબ્રિજના કામ માટે જમીન સંપાદનનો વિવાદ વકર્યો છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે સરકાર નકશા અને ક્ષેત્રફળમાં ભૂલ કરીને વધારાની જમીન તથા ઉભા પાકનો કબજો લઈ રહી...