રાજકોટ: વરુણ ટેકનોપ્લાસ્ટ ઈન્ડસ્ટ્રીમાં સાયબર અવેરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવ્યો
Rajkot, Rajkot | Jul 4, 2024 સાયબર ક્રાઈમ અંગે જન-જાગૃતી અર્થે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, રાજકોટ વિભાગના સ્ટાફ દ્વારા શાપર વેરાવળ ખાતે આવેલ વરુણ ટેકનોપ્લાસ્ટ ઈન્ડસ્ટ્રીમાં સાયબર અવેરનેશ સેમીનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં કામ કરતા લોકોને સાયબર ક્રાઈમ વિષે વિસ્તૃત સમજ આપી તથા ૧૯૩૦ થી માહિતગાર કરવામાં આવેલ.