ખેરગામ: ખેર ગામના એક મહિલા સાથે ફ્રોડ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
ખેરગામ ની ગાંધીનગર સોસાયટી ખાતે રહેતા મિતલબેન મંથન કુમાર વસંતભાઈ નવના અજાણ્યા મોબાઈલ નંબર ના ધારક તથા વાપરનારે કોઈ લાલચ ના કારણે ફરી નો મોબાઇલ હેક કરી જેમાંથી એચડીએફસી બેન્કના ખાતામાંથી ₹4,,99, 999 ટ્રાન્સફર કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ હતી.