અસારવા: ચાંદખેડા વિસ્તારમાં 10 મા માળેથી યુવકે લગાવી મોતની છલાંગ
ચાંદખેડા વિસ્તારમાં 10 મા માળેથી યુવકે લગાવી મોતની છલાંગ કેશવ એપાર્ટમેન્ટના 10 માળેથી યુવકે પડતું મૂકી કર્યો આપઘાત 35 થી 40 વર્ષીય અજાણ્યા યુવકે ફલેટના 10 માળે પડતું મુક્યું મૃતક યુવક કેશવ એપાર્ટમેન્ટનો નહી પણ બહારથી આવ્યો હોવાની આશંકા ચાંદખેડા પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી