વેજલપુર: અમદાવાદમાં પોલીસ- NSUI કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીનો વીડિયો, કાર્યકરોએ પોલીસ સામે પણ કર્યા આક્ષેપો
Vejalpur, Ahmedabad | Jul 29, 2025
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે મંગળવારે 12 વાગ્યે NSUI દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. ABVP સંગઠનમાં...