નડિયાદ: ગુજરાત પ્રદેશ દિવ્યાંગ અધિકારી મંચ દ્વારા શહેરની કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીને લાફો મારવા મામલે આવેદનપત્ર આપ્યું
Nadiad City, Kheda | Jul 22, 2025
દિવ્યાંગ અધિકારી મંચ ગુજરાત પ્રદેશ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન આપી કરાઈ રજુઆત 10 દિવસ પહેલા દિવ્યાંગ વિદ્યાર્થીને પાસ...