જસદણ: જસદણ કનેસરા ખડવાવડી રોડ પર બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત નિપજ્યું
Jasdan, Rajkot | Nov 23, 2025 જસદણ બ્રેક.. જસદણના કનેસરાવાવાડી રોડ પર ગામ નજીક અકસ્માત સર્જાયોસામ સામે બાઈ કથા એક વ્યક્તિનું મોતસામ સામે બાઈક અથડાતા એકનું મોત બે ઘાયલ રાજા વડલા ગામના વિઠ્ઠલ જાદવ ઘોડકિયા નું ઘટના સ્થળે મોતમૃતક વિઠ્ઠલભાઈ ના ભાણેજના લગ્ન માટે પતિ પત્ની જસદણ ખરીદી કરવા માટે આવ્યા હતા મૃતદેહને PM અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો