ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા 40 વેપારીઓ ને ફટાકડા વેચાણ માટે હંગામી પરવાનગી આપી છે જો તેમાં કોઈ કસ્તુરવર સાબિત થાય તો
નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ દિવાળીના પર્વ નિમીતે ચોટીલા સબ ડીવીઝનમાં સમાવિષ્ટ ચોટીલા, મુળી, થાનગઢ તાલુકામાં નીચે મુજબના કુલ ૪૦ (ચાલીસ) હંગામી ફટાકડા લાયસન્સ ઇસ્યુ કર્યા. વઘુમાં એકસપ્લોઝીવ રૂલ્સ અને PESO (પેસો)ની ગાઇડલાઇન મુજબ વગર પરવાનગીએ ફટાકડાનું વેચાણ કરવુ એ ગુન્હો બને છે તેથી ફટાકડાનું સ્ટોરેજ તેમજ વેચાણ કરતા ૫હેલા લાયસન્સ મેળવવુ ફરજીયાત છે. ચોટીલા સબ ડીવીઝનમાં સમાવિષ્ટ ચોટીલા, મુળી, થાનગઢ તાલુકામાં લાયસન્