551 ગાડીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી, વાવ થરાદ થી મહેસાણાના મરતોલી ચેહરધામ સુધી ગાડીઓની લાંબી કતાર
Mahesana City, Mahesana | Nov 2, 2025
એકાદશીના પવિત્ર દિવસે વાવ થરાદ ચેહર રાજ ગ્રુપ દ્વારા મરતોલી ચેહર માતા ધામ સુધી ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં 551 ગાડીઓ જોડાઈ હતી જેમાં હજારો ભક્તો થરાદના ઐતિહાસિક ચેહર માતાના આશીર્વાદ લેવા ઉઠી પડ્યા હતા.