હાલોલ: શહેરની નંદ સીટી સોસાયટીમાં 2 મકાનો પરપ્રાંતીય ઇસમોને ભાડે આપી પોલીસ મથકે નોંધણી ન કરાવનાર 2 મકાન માલિકો સામે SOG પોલીસની કાર્યવાહી
Halol, Panch Mahals | Jun 8, 2025
પંચમહાલ જિલ્લા SOG પોલીસની ટીમે માહિતીના આધારે હાલોલ વડોદરા રોડ પર પોલીકેબ કંપની પાસે આવેલ નંદ સીટી સોસાયટીના મકાનોમાં...