માળીયાહાટીના SMC નો મોટો સપાટો: બાયોડીઝલ કૌભાંડનો પર્દાફાશ, રૂ.13.69 લાખનો મુદ્દામાલ જપ્ત માળીયાહાટીના માં SMC નો સપાટો બાયોડીઝલ કૌભાંડનો પર્દાફાશ સૂર્યવંદના એન્ટરપ્રાઇઝ માંથી રૂપિયા 13.69 લાખનો મુદ્દા માલ ઝડપાયો 1700 લીટર યુક્ત ડીઝલ બે વાહનો મશીનરી ટેન્ક અને મોટર જપ્ત કરવામાં આવી હતી પાંચ આરોપીઓ ઝડપાયા હતા જ્યારે મુખ્ય આરોપી ફરાર માળીયાહાટીના પોલીસમાં ગુનો નોંધાયો ફરાર આરોપીની શોધખોળ શરૂ પીએસઆઇ એસ વી ગળચર અને એસ એમ સી ટીમની સફળ કાર્યવાહી