ભારદવી પૂનમના મેળાને લઈને પાટણમાં યોજાતા સેવાકેમ્પ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરાનામું પ્રસિદ્ધ કરાયું
Patan City, Patan | Aug 31, 2025
અંબાજી માતાજીના દર્શનાર્થે જતા યાત્રીકોનો ધસારો પાટણ જિલ્લાના વિવિધ માર્ગો પર રહેતો હોય છે. આ સમય દરમ્યાન રોડની સાઈડોની...