અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી દેતા તે ચર્ચામાં આવી હતી. શાળા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક મુદ્દે અરજી કરવામાં આવી છે. જેમાં તેને જણાવ્યું છે કે શાળાનું મેનેજમેન્ટ DEO એ તેના હસ્તક લઈ લીધું છે. જેને એક મહિનો કરતાં વધુ સમય થયો છે. નવા એડમિશન રોકી દેવામાં આવ્યા છે.