માંગરોળ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 સુપર પાલોદ બ્રિજ ઉપર કોલસી ભરેલું ટ્રક ડમ્પર પલટી મારી જતા ટ્રાફિકજામ થયો હતો જિલ્લા ટ્રાફિક પોલીસ અને કોસંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રક ડમ્પરને સાઈડ પર કરી હાઈવે પરથી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી