મોડાસા: મોડાસા શામળાજી હાઇવે બિસ્માર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે શેર કર્યો વીડિયો
#jansamasya
મોડાસા શામળાજી સ્ટેટ હાઇવે છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે. થોડા સમય પહેલા જિલ્લા કલેકટરે સંબંધિત વિભાગને નોટિસ ફટકારી હતી જો કે હજુ રસ્તાની હાલત ખૂબ જ દયનિય છે જેને કારણે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણ પટેલે વીડિયો શેર કરીને આગામી દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો યોજવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.