સિહોર: સિહોર ભરક દેવી આઈસ્ક્રીમમાં તસ્કરો ત્રાટક્યા મોડી રાત્રિના સમયે તોડફોડ કરી. જેના સીસી ફૂટેજ આવ્યા સામે
Sihor, Bhavnagar | Jul 27, 2025
શિહોર ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર આવેલ ભરકા દેવી આઈસ્ક્રીમ ની દુકાન ની અંદર પાછળના દરવાજેથી તોડી અંદર ઘૂસી બાથરૂમનો...