દાહોદ: અગાઉ ઝઘડાની અદાવતમાં લોખંડના પંચ વડે માર મારતા એક વ્યક્તિ ઘાયલ પોલીસ ફરિયાદ
Dohad, Dahod | Nov 12, 2025 રાત્રિના સમયે પોતાની મોટરસાયકલ માં પેટ્રોલ પુરાવી પરત ઘરે જઈ રહેલા દાહોદ કસબા પટણી ચોકમાં રહેતા યુવાનને દાહોદ મોચીવાડ કુરેશી મસ્જિદ પાસે તે વિસ્તારમાં રહેતા એક દંપત્તિએ બે દિવસ પહેલાના ઝઘડાની અદાંવત રાખી લોખંડના પંચ વડે માર મારી ઈજાઓ કરી તથા જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી પોલીસ ફરિયાદ નોંધાઈ