માંડવી: નેશનલ હાઈવે 56 અને કોસંબા-ઉમરપાડા રેલ્વે લાઇનનો વિરોધ
Mandvi, Surat | Sep 15, 2025 માંડવીમાં નેશનલ હાઈવે 56 અને કોસંબા-ઉમરપાડા રેલ્વે લાઇનનો વિરોધ,રેલવે અને રોડની ઠરાવ રદ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર,ત્રણ ગામના લોકો પોતાની ત્રણ પેઢીને લઈને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા,ખેડૂતો પોતાની જમીન કોઇપણ ભોગે આપવા તૈયાર નથી,પ્લેકાર્ડ બેનરો સાથે પ્રાંત કચેરી બહાર સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો,રેલીમાં ખેડૂતો,મહિલાઓ અને બાળકો પણ જોડાયા