વાંસદા: ઉનાઇ વાસદા રોડ ઉપર ખસ્તા હાલત નો વિડીયો વાયરલ
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલા ઉનાઈ માસના રોડ ઉપરનો જે રસ્તો છે ત્યાં નો વિડીયો વાયરલ થયો છે. રસ્તાની ખસતા હાલત ને કારણે વાહન ચાલકોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેને લઈને ફરિયાદો ઉઠી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.