વિસનગર: હુમલા કેસમાં બે આરોપીને બે વર્ષની સખત કેદની વિસનગર કોર્ટે સજા ફટકારી
વડનગર તાલુકાના સિપોર ગામના બસ સ્ટેન્ડ પર અગાઉના ઝઘડાની અદાવત રાખીને ડાભી કીર્તિસિંહ અને તેમની દીકરી ઊભા હતા તે દરમ્યાન હુમલો કરવાના કેસમાં વિસનગર કોર્ટે બે આરોપીને સખત સજા ફટકારી છે.