ભુજ: ચેક પરતના બે જુદા-જુદા કેસમાં ભુજના બે આરોપીને કેદની સજા
Bhuj, Kutch | Sep 22, 2025 ચેક પરતના બે જુદા-જુદા કેસમાં ભુજના બે આરોપીને કેદની સજા ચેક પરત ફરવાના બે જુદા-જુદા કેસમાં ભુજના કોન્ટ્રાક્ટર દિવ્યકુમાર છોટેલાલ યાદવ અને ભાવિક જયસુખભાઈ વોરાને ભુજની ચીફ જ્યુડિશિયલ અદાલતે તકસીરવાન ઠેરવી એક-એક વર્ષની કેદની સજા અને દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. ભુજના સુનિતા સેમ્યુલ ક્રિસ્ટીએ આરોપી દિવ્યકુમાર છોટેલાલ યાદવને કન્સ્ટ્રક્શનના ધંધામાં રોકાણ કરવા ટુકડે-ટુકડે કુલ રૂા. 8,00,000 આપ્યા હતા, ત્યારબાદ ફરિયાદીએ રોકાણની રકમ તથા નફાની માગણી કરતા