વટવા: અમદાવાદમાં બોપલ હોર્ડિંગની ઘટના બાદ પણ તંત્ર નિદ્રામાં, પંચવટી પાસે હોર્ડિંગ્સ લગાવતા સમયે સેફટીનો અભાવ જોવા મળ્યો
અમદાવાદમાં બોપલ હોર્ડિંગની ઘટના બાદ પણ તંત્ર નિદ્રામાં ઘટના બાદ પણ એજન્સીઓ શ્રમિકોની સુરક્ષા બાબતે નિષ્ક્રિય પંચવટી પાસે હોર્ડિંગ લગાવતા સમયે સેફ્ટી સાધનોનો અભાવ હોર્ડિંગ લગાવતા સમયે શ્રમિકો સેફ્ટી સાધન વગર જોવા મળ્યા...