ડેડીયાપાડા: મોરજડી ગામ છેલ્લા કેટલા વર્ષો છે રોડ રસ્તા,પાણી ,સરકારીબસ 108 સહિત સુવિધાજ નસીબના નથીહેડલાઈનમાં #Jansamasya
ડેડીયાપડા :- ડેડીયાપડા તાલુકાના મોરજડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ માથાભાટ ફળિયામાં 50 થી વધુ મકાનો આવેલા છે આ ફડીયામાં 300થી વધુ વસ્તી ધરાવતું માથાંભટ ફળિયું છે આ ફળિયામાં પહોંચવા માટે અંદાજીત 1.5 કિમિ નું અંતર છે મોરજડી ગ્રામ પંચાયતમાં માથાભાટ ,માથામોગર,કાંદા, દાદાવાડી, આબાફળિયું આ તમામ ફળિયા છેલ્લા 8 વર્ષથી RCC રસ્તાપણ ઉપલબ્ધ નથી