કથાકાર મોરારીબાપુ બાંગ્લાદેશમાં થયેલ હિન્દુ ની હત્યાની ઘટના તિરૂપતિ આધ્રપ્રદેશમા ચાલી રહેલી રામકથામાં વ્યાસ પીઠ પર થી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી મોરારીબાપુ એ તિરુપતિ મા રામકથા દરમિયાન વ્યાસપીઠ પરથી બોલતા મોરારીબાપુ એ કહ્યું બાંગ્લાદેશમાં પરિસ્થિતિ દીનપ્રતિદીન વધુ ખરાબ થઈ રહી છે ભારપૂર્વક જણાવ્યું કે હિન્દુઓના દુઃખને હવે અવગણ