મહેસાણા જિલ્લાના બેચરાજીATM ને તસ્કરોએ નિશાન બનાવ્યું, સિસ્ટમ એલર્ટ વાગતા ફરાર,DYSP નું નિવેદન
Mahesana City, Mahesana | Nov 2, 2025
ગુજરાતમાં ચોર ટોળકીઓ બેફામ બની છે તેવામાં વધુ એક કિસ્સો મહેસાણા જિલ્લાના બેચરાજીમાં sbi બેન્કના એટીએમ મશીનને તસ્કરે બનાવ્યું નિશાન રાત્રિના સમયમાં ચોર તોડકીઓએ કોષ હથોડી જેવા હથિયારોથી તોડવાનો પ્રયાસ કર્યો સિસ્ટમ એલર્ટ એલારામ વાગતા ચોર ફરાર થઈ ગયા સમગ્ર બાબતે ડીવાયએસપી મીલાપ પટેલે આપ્યું નિવેદન