લાલપુર: ધરમપુર ગામ ખાતે સનાતન આશ્રમ દ્વારા સંતવાણી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાશે
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરમપુર ગામ ખાતે મહાપ્રસાદ ભવ્ય સંતવાણી તથા લોક ડાયરા નું આયોજન કરવામાં આવશે વાત કરવામાં આવે તો લાલપુરના ધરમપુર ખાતે રામદેવપીર નો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાનો છે ત્યારે તારીખ 26 10 2025 ના રોજ મહાપ્રસાદ સંતવાણી તથા લોક ડાયરો યોજાશે સાંજે 7:00 કલાકે મહાપ્રસાદ તથા રાત્રે 10:00 કલાકે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે