હિંમતનગર: સાબર ડેરી આગળ થયેલા હલ્લાબોલમાં ફરિયાદ નોંધાયા બાદ વાસણા દૂધ મંડળીના ચેરમેન ના આગોતરા જામીન મંજૂર થયા
Himatnagar, Sabar Kantha | Jul 23, 2025
. દૂધના ભાવ ફેરને લઈને સાબરડેરી આગળ હલ્લાબોલ થયા બાદ પોલીસ વિભાગે ફરિયાદી બનીને વાસણા દૂધ મંડળીના ચેરમેન રણજીતસિંહ...