વિરમગામ: વિરમગામમાં સિંધી સમાજ દ્વારા ગુરુનાનક દેવના જન્મદિવસની ઉજવણી
શ્રી ગુરુનાનક જયંતિ નિમિતે વિરમગામના સિંધી સમાજ દ્વારા ગુરુનાનક દેવના 556 માં જન્મદિવસ નિમિતે સત્સંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા...