ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોને N.F.S.A રેશનકાર્ડ હેઠળ ના હકોને સુરક્ષિત રાખવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
Jhagadia, Bharuch | Aug 19, 2025
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોના N.F.S.A રેશનકાર્ડ હેઠળના હક્કો ને સુરક્ષિત રાખવા...