ભરૂચ: આશા રાખીએ કે આખા જિલ્લા માં રોડ રસ્તા બાબતે તંત્ર જાગૃત થાય ! આપ પ્રમુખ પિયુષ પટેલ
શનિવારે આમ આદમી પાર્ટી ના વિરોધ બાદ ભરૂચ તંત્ર જાગતું થયું,આશા રાખીએ કે આખા જિલ્લા માં રોડ રસ્તા બાબતે તંત્ર જાગૃત થાય અને નહીં થાય તો અમારો વિરોધ યથાવત્ રહેશે આપ પ્રમુખ પિયુષ પટેલ