અઠવાલાઇન્સ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓના બેગ ચકાસવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું
Majura, Surat | Aug 22, 2025
અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા મામલો,સુરતમાં DEO ના તમામ શાળાને આદેશ,શાળામાં આવતા વિદ્યાર્થીઓનું રેન્ડમલી ચેકિંગ...