વડોદરા પાલિકા તંત્ર દ્વારા કોર્પોરેટર ભાણજી પટેલ ની સૂચના થી તાત્કાલિક ધોરણે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે શું હવે સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ અહીંયા બનતી અકસ્માતો ની ઘટનાઓ પર અંકુશ આવશે કે કેમ તે જોવું રહ્યું...
વડોદરા પશ્ચિમ: ઉપરાછાપરી અકસ્માતો બાદ મોડેમોડે તંત્ર જાગ્યું: સમા મામલતદાર કચેરી બહાર સ્પીડ બ્રેકર બનાવ્યા - Vadodara West News