વેજલપુર: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 13થી 16 નવે.ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ: સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ બનાવશે ફૂડ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 13થી 16 નવે.ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ: સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ બનાવશે ફૂડ, પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતો 'ભોગ પ્રસાદ' પીરસાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસએએજી (સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમી)ના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 દરમિયાન ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ..