પાદરા: પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મના આરોપી જય વ્યાસના મકાન સામે ગ્રામજનો ભારે હોબાળો મચાવ્યો
Padra, Vadodara | Sep 19, 2025 પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મના આરોપી જય વ્યાસના મકાન સામે ગ્રામજનો ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનો મકાન તોડફોડ કરી હતી અને આરોપીને સજા આપવાની સાથે તેના પરિવારજનોને ગામમાંથી હટાવવાની માંગ કરી હતી. જણાવ્યા મુજબ, વર્ષ 2019માં જય વ્યાસે એક યુવતી પર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનામાં તે જેલસજા ભોગવી ચૂક્યો છે,