ટંકારા: ICDS ઘટક ટંકારા દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવાયો
Tankara, Morbi | Oct 16, 2025 મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલ વર્ષ 2025માં 8મો પોષણ માહ/પોષણ સંગમ જાગૃતિ દિવસ ઉજવવા જણાવેલ હોય તે અંતર્ગત ટંકારા ICDS ઘટક દ્વારા ટંકારામાં ઘટક કક્ષાનો પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.